ખાસ સૂચના

પ્રિય ગ્રાહક,

સાયબર સિક્યુરિટી અને રિઝર્વ બેંકના નિર્દેશને ધ્યાનમાં રાખીને
બેંકની નવી વેબસાઈટનો ઉપયોગ કરો:
https://mona.bank.in

ટૂંક સમયમાં બેંકની જૂની વેબસાઈટ https://monabank.co.in
બંધ કરવામાં આવશે. કૃપા કરીને તેની નોંધ લેશો.

સહકાર બદલ આભાર

ધી મોડાસા નાગરિક સહકારી બેંક લી.